25 મેથી દેશમાં ઘરેલુ ફ્લાઇટ્સ શરૂ

25 મેથી દેશમાં ઘરેલુ ફ્લાઇટ્સ શરૂ થશે બધા એરપોર્ટ અને એરલાઇન્સને સૂચિત કરવામાં આવ્યું..
એક શહેરમાંથી બીજા શહેરમાં જનારાને રાહત
નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપી જાણકારી
તમામ સુરક્ષા વ્યવસ્થા અને તકેદારી સાથે સેવા શરૂ થશે